Sanskrit

સંસ્કૃત ભાષાનાં આ ખાસ પેજમાં આપનું સ્વાગત છે. 



- નીચે ધોરણ વાઈઝ લીંક આપેલી છે. જે ધોરણની માહિતી જોઈતી હોય એ ધોરણ પર ક્લિક કરતા એક પેજમાં જે-તે ધોરણની સંપૂર્ણ માહિતી આવી જશે.

- ખુલેલા પેજ પરથી આપ જે માહિતી મેળવવા માંગતા હોય તેના પર ક્લીક કરતા એ માહિતી ખુલશે અથવા pdf  સ્વરૂપે તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં ડાઉનલોડ થઈ જશે.

ધોરણ ૬ - દ્વિતીય સત્ર 

ધોરણ ૭ - પ્રથમ સત્ર 

ધોરણ ૭ - દ્વિતીય સત્ર 

ધોરણ ૮ - દ્વિતીય સત્ર


નોંધ : ઉપર આપવામાં આવેલી તમામ લીંક છે. 
જેના પર ક્લિક કરતા માહિતીનું પેજ ખુલશે.


11 ટિપ્પણીઓ:

  1. CBSE, NCERT इत्यनयोः षष्ठकक्ष्यातः द्वादशकक्ष्यां यावत् संस्कृतपाठ्यपुस्तकानाम् अनुशिक्षणम् (टुटोरियल्स्) नामकाः पाठाः सं. सं. प्रतिष्ठानेन जालपुटे आरोपिताः सन्ति। ते पाठाः छात्राणां कृते, शिक्षकाणां कृते, अभिभावकानां कृते च अत्यन्तम् उपयोगिनः सन्ति। बहुषः कस्याः अपि अन्यस्याः भाषायाः पाठ्यपुस्तकानाम् एतादृशम् अनुशिक्षणं नैव निर्मितम्। वीडियोचित्राणि निर्माय स्थापितानि। अतः भवता एतद् अवश्यमेव द्रष्टव्यम्। तद् अत्र द्रष्टुं शक्यते - https://www.samskrittutorial.in/ भवतां ये छात्राः सन्ति ते अपि अनुशिक्षणम् इत्यस्य दर्शनाय प्रेरणीयाः, तद् तेषां भाषाज्ञानवर्धनाय, पाठयोजनालेखनकौशलवर्धनाय च महते लाभाय भवेत्। केवलं सूचनादानमात्रं न पर्याप्तम्। कक्ष्यायां तद् प्रदर्श्य तदाधारिताः अभ्यासाः अपि कारणीयाः, तदा एव छात्राः तद्विषये गंभीराः भवेयुः।
    सं सं प्रतिष्ठानेन Samskrit for Specific Purposes (SSP) इति सरण्यां “योगस्य भाषा संस्कृतं पठ्यताम् Learn the Language of Yoga” – संस्कृतमाध्यमेन योगशिक्षणम्, योगमाध्यमेन संस्कृतशिक्षणम् इति विशिष्टया पद्धत्या, तथैव आयुर्वेदस्य, वेदान्तस्य, भगवद्गीतायाः च माध्यमेन पाठनस्य विशिष्ठपाठ्यपुस्तकानि निर्मितानि। एतादृश्यः अन्याः अपि बह्व्यः योजनाः आरब्धाः। एवं संस्कृतशिक्षणक्षेत्रे Samskrit for Specific Purposes – SSP इति (यथा English for Specific Purposes – ESP इति अस्ति तथा) महान् कश्चन विनूतनविभागः आरब्धः।

    જવાબ આપોકાઢી નાખો
  2. Very useful information..keep doing excellent work bro

    જવાબ આપોકાઢી નાખો
  3. Hello sir,hu Tamara videos regular you tube ma jou chu. Sir hu b.Ed karuchu and hal tamari help ni jarur che mare std 9 ma unit 2 kulasya achar nu visya bhimukh favtu nathi kub try karyo pan nikaltu nathi ena releted koi story hoy to idea apone. Please help me

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. આ બ્લોગના દરેક ધોરણનાં પેજમાં નીચે મારો ફોન નંબર છે, મને વોટ્સએપ પર સંપર્ક કરો. સંસ્કૃત અધ્યાપન માટે આપને મદદ કરવી મને ગમશે.

      કાઢી નાખો
  4. તમારો ખુબ ખુબ આભાર. સંસ્કૃત તરફ તમારો આદરભાવ ઘણો વંદનીય છે. બાળકો આપણી સંસ્કૃતિ તરફ લઇ જવાની અને એની ઓળખ કરાવવાનું ઉત્તમ કાર્ય ને સલામ છે. આરાધેય નીજ રાષ્ટ્રના લેખીત સંસ્કૃતમાં કાવ્યાંકિત કરી આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર. એક માત્ર રજુઆતથી આપ જે ઝડપથી કાર્ય કરી આપ્યું છે.જે તમારી કાર્યશૈલીનું ઉત્તમ ઉદાહરણ મારા બાળકને એક આદર્શ છે. તમારો ખુબ ખુબ આભાર.

    જવાબ આપોકાઢી નાખો

Please comment with your own opinion.