સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર અમદાવાદ ખાતે
"વચનામૃત પરથી શ્રીજી મહારાજનું વ્યક્તિત્વ" વિષય પર બોલવાનો એક સુવર્ણ અવસર પ્રાપ્ત થયેલો.
એ વખતનો વિડીયો આપ સૌને ઉપલબ્ધ થાય એ હેતુથી યુ ટ્યુબ પર અપલોડ કરેલ છે.
જેની લીંક શેર કરું છું.
.
વિડીયો જોવા અહિયાં ક્લિક કરો.
.
જય સ્વામિનારાયણ.